ઊર્મિઓને ઉંબરે - ભાગ-6

  • 2.4k
  • 1.1k

"રચના અને બેલા વાતો કરતાં-કરતાં સૂઈ જાય છે."રચનાને ઘણા બધા વિચારો પણ આવે છે ,પરંતુ મનોમન વિચારે છે કે બેલાને હું મારી સાથે જ અભ્યાસ કરાવી અને આગળ વધારીશ હવે એના જીવનમાં વધારે દુઃખ ના રહે તેનો પ્રયત્ન કરીશ."બીજા દિવસે સવારે બેલા વહેલા જાગી ગઈ રચનાના માતા-પિતા પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું કે; તમે બંને હવે તમારા કામે વળગી જાઓ ,હું ધીમે ધીમે બધું જ કામ કરીશ.'એટલામાં ડોક્ટર સાહેબ નો ફોન આવ્યો કે તમારે ધોરણ 12 માં એડમિશન લેવાનું હોય તો તમે બંને આવી જાઓ તમારે અભ્યાસ કરવાનો હોય તો ફટાફટ હું જે લખીને મોકલું છું એટલું સાથે લેતા