ઊર્મિઓને ઉંબરે - ભાગ-4

  • 2.5k
  • 1.3k

બેલા ફટાફટ ડોક્ટર સાહેબને ત્યાં જાય છે.અને તેમના ઘરનું બધું કામ પતાવી દે છે. ડોક્ટર સાહેબ કહે;" બેલા "આજે તું બહુ ખુશ લાગે છે કોઈ એવો તને લાભ થયો છે કે શું આટલી ખુશ મેં તને ક્યારેય પણ જોઈ નથી ! બેલા કહે ;ડોક્ટર સાહેબ ,લાભ તો ઘણો થયો છે ,આજે મારે વર્ષો જૂની સખી મારી સાથે આવી છે અને એના માતા-પિતા પણ આવ્યા છે એના વિશે મારે તમને વાત પણ કરવાની હતી એટલે ફટાફટ કામ પૂરું થઇ ગયું છે હવે હું તમને કહેવા માગું છું જો તમે સાંભળવા માંગતા હોય તો... ડોક્ટર સાહેબ કહે ;"બેટા" મેં તને ક્યારે પણ