ઊર્મિઓને ઉંબરે - ભાગ-3

  • 2.7k
  • 1.5k

રચના અને બેલા ઘેર આવે છે. ત્યારે રચનાના માતા - પિતા કહે છે કે ; બેલા ખૂબ ફરી આવ્યા .મારી રચનાને તે અમદાવાદ ફેરવી દીધી.રચના કહે; હા ,ખૂબ મજા આવી.અહીંની પોળનો ઇતિહાસ જાણ્યો.બેલા કહે; ચાલ આપણે ફટાફટ રસોઈ કરી લઈએ.પછી હું મારા કામ પર જાઉં.રચના કહે; બેલા તું બેસ,હું અને મારા મમ્મી બનાવીશું, તું રોજ તારા હાથની રસોઈ ખાય છે.આજે તને મારા હાથની રસોઈ ચખાડું.બેલા કહે; ઘણો ટાઈમ થયો ગામડાના મિષ્ટાનની મહેંક લીધે.આજે તો આપણાં ગામમાં બનતી રસોઈ મને જમાડો.રચના અને તેની મમ્મી એ ફટાફટ રસોઈ બનાવી બધાયે જમી લીધું.બેલા કહે ; હું પોળની એક દુકાનમાં કામ કરી રહી છું.તારે