ઊર્મિઓને ઉંબરે - ભાગ-2

  • 2.1k
  • 1.2k

રચનાને સવારે વહેલા ઉઠવાની ટેવ હતી એટલે જાગી ગઈ.એને કોઈને જગાડ્યા નહિ,એ નાહી, ધોઈને તૈયાર થઇ ગઈ.અને પોળના રસ્તામાં જઈને ડોકિયું કરવા લાગી એના મનમાં હજારો સવાલ હતા કેટલી ગીચોગીચ વસ્તી અને ગીચોગીચ મકાનો અને રસ્તો પણ સાંકડો છતાં લાગે રળિયામણું.એને લાગ્યું કે આટલું ગીચોગીચ અમદાવાદ છે.અને નાની રૂમ, નાના મકાનો અને બેલા અહી કેવી રીતે સેટ થઇ હશે ? ગામડે તો કેટલા મોટા ઘર એને મનમાં સવાલો પર સવાલ થઈ રહ્યા હતા.ત્યાં બેલા જાગી અને જોયું તો રચના તૈયાર થયી ગઈ હતી .રચના ,બેલાને જોઇને આવી અને કહ્યું; એ સૂર્ય માથે ચઢ્યો હવે તો જાગો. બેલાએ કહ્યું: રચના આ