મમરાની થેલી ગાયબ

  • 3.8k
  • 1.4k

એક દિવસ મારો મિત્ર ભૂરો મારા ઘરે બેસવા આવ્યો. વાત પરથી વાત નીકળી એટલે, તેની સાથે તાજેતરમાં બનેલી ઘટના કહી હું હસી હસીને લોટ પોટ થઈ ગયો. ભુરાથી કંઈક ને કંઈક ભગા તો થઈ જ જાય ગમે એટલી ચોકસાઈ રાખે તો પણ, પણ આ ભગો થોડોક વિચિત્ર પણ છે. હવે બન્યું એવું એક દિવસ ભૂરાના મમ્મીએ કર્યું કે આજે રાત્રે ભેળ બનાવવાની છે, એટલે થોડોક સામાન પુરા સાથે નજીકની કરિયાણાની દુકાનથી લઈ આવા કહ્યું અને સાથે સાથે મમરાની થેલી મંગાવી. ભૂરો જે દુકાને સમાન લેવા ગયો હતો એ દુકાન બંધ હતી એટલે બીજી દુકાનેથી લેવાનું નકકી કર્યું અને બીજી દુકાન