તું

  • 5.4k
  • 2
  • 1.9k

‘તું ’કદાચિત બે વિભિન્ન પ્રકારનો માનવ સમુદાય હશે, સંસારમાંએક, જે ઈચ્છે કે કોઈ તેને પ્રેમ કરે..અને બીજો, જે ઈચ્છે કે તે કોઈને પ્રેમ કરી શકેપ્રેમની કંઇક પરિભાષા અને પરિમાણ શક્ય છેઅને એ બીજા સ્નેહ સંપ્રદાયનો સુમદાય એવું ઈચ્છે કે,પોતાની મરજીથી કોઈને પોતીકું માનવાનો અધિકાર મળે અધિકાર...પ્રેમનો પરવા કરવાનો પરવાનોસમરસ સમઝણનો સ્વાધિકારકિસ્સાના હિસ્સાની હિસ્સેદારીસુખમાં નહીં, માત્ર દુઃખમાં સહભાગી બનવવાનું સૌભાગ્ય પણ મંજૂર છેમનોવેદનાના મારણ માટે કોઈનું સ્મરણ પણ પર્યાપ્ત છેકોઈ એવો ડર ઘર ન કરી જાય કે,આટલો પ્રેમ તે કેમનો થશે ? એ સ્વાભાવિક સંશય સમી સંવેદના છે કે, કે કોઈ અજાણ્યાંમાં જાતનું જગત જોતાં જોતાં સ્વયંના સમગ્ર સંસારના રૂપરંગ કઈ