સંસારનું તારણ - ૨

  • 2.7k
  • 2
  • 1.2k

સંસારનું તારણ-૨થોડા સમય બાદ નાનો ભાઈ પપ્પાને લઈ ગયો પરંતુ જતાં જતાં એટલું તો કહેતો ગયો, ‘‘મોટીબહેન, તેં અમારા બધાની ખૂબ સંભાળ લીધી છે. તું તો આપણી માતાના અવસાન બાદ પણ તે અમો બંને ભાઇઓની માતા સમકક્ષ બનીને અમારી દેખભાળ કરેલ છે. તદઉપરાંત કે આપણા પિતાને પણ તેમની અર્ધાંગિની અને આપણી માતાના અકાળે થયેલ અવસાન બાદ તે પિતાને તેમની પત્નિની ની પણ કમી ન આવવા દીધી, તે પિતાની પણ એટલી સેવા-ચાકરી કરેલ છે કે આપણા પિતા પણ કાયમ યાદ કરી અશ્રુ સારતા હોય છે આમ તે અમારી મા-સ્તર બની ગઇ હતી. તેં અમને સાચવ્યા છે. અને જે તે સમયે જયારે