સંસારનું તારણ - ૧

  • 3.9k
  • 2
  • 1.5k

નીમેષ અને નયના ખૂબ જ સુખી હતાં. પ્રત્યક્ષ નજરે જોનાર એક જ વખતમાં તુરત જ કબુલ કરે કે સુખ પૈસાથી નહીં પણ એકબીજાના પ્રેમને કારણે મળેછે. બાકી ધનવાન લોકોના ઘરમાં પણ લડાઈ ઝગડા ડેટા જોવા ક્યાં નથી મળતાં ? નયના તો એકદમ સામાન્ય ઘરની પરંતુ મહેનતુ ઘરમાં .ટિફીનો કરતી, નાસ્તા બનાવીને વેચતી.ઘરમાં પથારીવશ ‘મા‘ હતી તો શેઠને ત્યાં મુનીમ તરીકે કામ કરતાં પિતા હતા. ઘરમાં સૌથી મોટી નયના હતી. ત્યારબાદ બેભાઇઓ, ઘરમાં જે આવક થાય એનો મોટોભાગ એની મમ્મીની દવાઓમાં ખર્ચ થઈ જતો. નયનાની મદદથી ઘર ચાલતું. પણ સમાજમાં અનેક પ્રકારનીવાતો થતી કે દીકરી કમાય છે એટલે માબાપ એના લગ્નનું