અતીતરાગ - 3

(11)
  • 3k
  • 1
  • 1.5k

અતીતરાગ- ૩આજની કડીમાં આપણે ચર્ચા કરીશું, મારા વન ઓફ ધ મોસ્ટ ફેવરીટ રાઈટર, ડીરેક્ટર અને ગીતકારની સાથે સાથે પ્રતિભાશાળી વ્યક્તિવના ધણી એવાં ગુલઝાર સાબ વિષે.. ફિલ્મ જગતમાં આવ્યાં એ પહેલાં પ્રારંભના સંઘર્ષભર્યા દિવસો દરમિયાન ગુલઝાર સાબ મુંબઈમાં એક મોટર ગેરેજમાં મેકેનિકની ફરજ બજાવતાં હતાં.અ સમય દરમિયાન સદ્દભાગ્યે તેમનો ભેટો થયો, મહાન ફિલ્મકાર બિમલ રોય જોડે. અને મુલાકાતનો સિલસિલો સળંગ ચાલતાં.... ગુલઝાર સાબને તક મળી ફિલ્મ ‘બંદિની’ ના ગીતો લખવાની. આ તક ગુલઝારની કારકિર્દી માટે ઉજળી અને ઉત્તમ અને સાબિત થઇ.અને પછી જે જેટ સ્પીડે ગુલઝાર સાબની કેરિયરે ગતિ પકડી, તેનો સઘળો શ્રેય જાય છે બિમલ રોયને. બિમલ રોયની કલાપારખું નજર