ખરા અર્થમાં વિદાય

  • 4.3k
  • 1.5k

વિભાની આજે ખરા અર્થમાં વિદાય થઈ હતી. આમ તો તેના લગ્ન ત્રણ વરસ પહેલાં જ થઈ ગયા હતા. પરંતુ ધનાઢ્ય કુટુંબમાં જન્મેલી અને માબાપના અતિ લાડકોડમાં ઉછરેલી હોવાથી સ્વભાવે જિદ્દી અને સ્વચ્છંદી હતી. અને એમાંય એક મધ્યમ વર્ગના કોલેજમાં સાથે ભણતા વિજય સાથે લવ મેરેજ કરીને પણ પોતાના પિયરમાં જ રહે છે. તેણે વિજયને ઘર જમાઈ બનીને રહેવા માટે જીદ કરેલી. વિજયના માતા પિતાને મૂકી વિજય ખાલી પોતાનાં પ્રેમને ખાતર વિભાનાં માતા પિતાના ઘરે રહેવા માટે આવી જાય છે. વિજય તેને ખરા હ્રદયથી ચાહતો હોવાથી તેની જીદ આગળ ઝૂકી જાય છે. અને વિભા ખાતર પોતાના માતાપિતાને છોડી અહી ઘર જમાઈ