વીરાંગના નેત્રા - 7

  • 2.9k
  • 2
  • 1.1k

નેત્રા એ લોકો માટે મરવા પણ તૈયાર છે તે જોઈ ને લોકો ને પણ તેના પર વિશ્વાસ આવી ગયો કે આજ આપણને આઝાદ થવા માં મદદ કરશે. પરંતું અંગ્રેજોએ તેને બંદી બનાવી હતી.અને અવિનાશ ને તેને બહાર આવવાની ના પાડી હતી.તેથી તે છૂપાયેલો હતો.અહી નેત્રા એ લોકો માટે મરવાનું પણ સ્વીકાર્યું.પોતા ના ગર્ભ માં બાળક છે તેનો પણ વિચાર ના કર્યો આઝાદી માટે.આ જોઈ ને તે પરિવાર ને તેના પર વિશ્વાસ આવી ગયો.આ વાત ખૂબ ફેલાણી કે નેત્રા એક બહાદુર અને દેશપ્રેમી સ્ત્રી છે.તે તેના પતિ ની જેમ દેશ માટે મરવા પણ તૈયાર છે.પછી અવિનાશ સાથે ઘણા લોકો જોડાયા ને