છેલ્લી બેન્ચની મસ્તી.. - 1 - કલાસરૂમનો પહેલો દિવસ

  • 2.3k
  • 1
  • 978

૧. કલાસરૂમનો પહેલો દિવસ ચાલો આજે હું તમને મારા કલાસરૂમની સફર કરાવું. મારે જ્યારે સ્કૂલમાં એડમિશન લેવાનું હતું ત્યારે સ્કૂલવાલા પરીક્ષા લેતા એમાં જો તમે પાસ થાવ તો જ પ્રવેશ મળે. હું ત્યારે પાંચ વર્ષનો હોઈશ. ત્યારે શું સવાલો પૂછ્યા એતો યાદ નથી પણ હા એ યાદ છે કે મને પેહેલી વાર કોઈએ વેરી ગુડ કહેલું. બાલમંદિરમાં તો શું ખબર પડતી હોઇ સ્કૂલ કોને કહેવાય, કલાસરૂમ કોને કહેવાય, કોણ ટીચર, કોણ દોસ્ત, ચોપડીમાં શુ હોઈ આ બધી જ અણસમજ સાથે બાલમંદિર પૂરું થયું. એ સ્કૂલમાં બાલમંદિરનું પરિણામ નહોતા આપતા. મેં એકથી પાંચ ધોરણ એજ શાળામાં કર્યા અને પછી સ્કૂલ બદલી