કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો ભારત દેશ? જાણો...ઈતિહાસની સાલવારીઓ યાદ રાખવામાં ભલભલા ભારતીયો ગોથા ખાય છે પણ એક તારીખ એવી છે જેને દરેક હિંદુસ્તાનવાસી ક્યારેય ભૂલતો નથી, આ તારીખ છે 15મી ઓગસ્ટ. 1947ની આ તારીખે ભારત દેશ બ્રિટિશરોની ધૂંસરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતોપ્રસ્તુત છે 15મી ઓગસ્ટ સાથે સંકળાયેલી કેટલીક અજાણી પણ રસપ્રદ હકીકતોકેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો ભારત દેશ?જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ