એક રાત......

(14)
  • 4k
  • 1
  • 1.4k

" હું "એટલે કોણ. કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો???? બધાના વિશે વિચારતા વિચારતા જીંદગી કયારે પુરી થઈ જાય છે એની ખબર પણ પડતી નથી હો !!!!! હું અને મારી સહેલી (my self) એક દિવસ બેઠા બેઠા વિચારે ચડયા . ત્યારે જ શ્રી શ્રી રવિશંકર મહારાજે લખેલ લેખ યાદ આવી ગયો. "કે તમારો લાઈફ પાર્ટનર કોણ ? " માં ? બાપ ? પતિ ? પત્ની ? બાળકો ? કે પછી મિત્રો? કોઈ નહીં. તમારો રીયલ લાઈફ પાર્ટનર તમારુ શરીર ,કાયા છે .જો એકવાર તમારી બોડી રિસ્પોન્ડ આપવાનું બંધ કરી દે પછી કોઈ તમારી સાથે ન હોય. તમે અને તમારુ શરીર