ગોટલી એ ટ્રક શીખી - ભાગ 1

  • 4k
  • 1.6k

એક વખત ગોટલીએ ફેસબુક રિલ પર એક બહેન ટ્રક ચલાવે છે તે વીડિયો જોયો ને ગોટલી ને ટ્રક શીખવાનું મન થયું, ' ના હું તો શીખવાની જ છુ, આખી જિંદગી તમારા બધા ના વૈતરા કઇરા, હવે હું મારે માટે જીવવા માંગુ છું? ' ' તમે ગમે તેટલી મશ્કરી કરો પણ હું શીખવાની એટલે શીખવાની ' ' ઓયે ' ચપટી વગાડી ને ' હવે તો હેવી વેહિકલ નું લાઇસન્સ મેળવીને જ રહીશ, ચેલેન્જ ' ' શું બોલ્યા?' એટલે ગોટલીની વહુએ,( તમે લોકો તો જાણો છો કે ગોટલી ની વહુ આધુનિક પણ અતિ સંસ્કારી છે)સસરા ગોટયા આગળ પ્રસ્તાવ પુક્યો કે, ' ડન'