દુબઈ પ્રવાસ - 5

  • 3.4k
  • 1
  • 1.5k

5.સવારે ઉઠી મેં ચેક કર્યું. ગુજરાતી લોકોમાં સ્ટાન્ડર્ડ કહેવાતી કેસરી ટ્રાવેલમાં કવર થતી બધી જ જગ્યાઓ અને વધુ જોઈ લીધેલું. સેન્ડ ડયુન તો મસ્કતથી ઓમાનમાં જોઈ હતી.આજે સવારે કોઈ જ પ્રોગ્રામ ન હોઈ પુત્ર અને પુત્રવધુ હોટેલના જીમમાં ગયાં. સાધનો વાપરવા ફ્રી માં મળે. તમારે હોટેલના રૂમમાં એન્ટર થતી વખતે કાર્ડ નાખો છો તે અહીંના ડોરમાં નાખવાનું. મેં ટુંકી મુલાકાત લીધી. પીઠ પાછળ રોડ રાખી ખેંચાય તે અને બીજી એક કસરતની ઝલક લીધી. ટ્રેડમિલ માટે ચોક્કસ શૂઝ જોઈએ. ફોર્મલ શૂઝ કે ફ્લોટરમાં ન થાય તેથી બહાર સ્વિમિંગપુલ પર બેઠો. આજે તો ચડ્ડી પણ તરીને ભીની થાય એમ નહોતું. નીકળવાનું હતું.પુત્ર