અનોખી દિવાળી

  • 2.8k
  • 1
  • 1k

આશા અને અમિત અમદાવાદની નવગુજરાત કોલેજમાં બી.કોમ.ના છેલ્લા વર્ષમાં સાથે ભણતા હતા જેમાં આશાને આગળ સી.એસનુ ભણી કંપની સેક્રેટરી બનવાનું સ્વપ્ન હતું જ્યારે અમીત એલ.એલ.બી નું ભણી વકીલ થવાની મહેચ્છા ધરાવતો હતો. સાથોસાથ બન્ને એકજ સોસાયટીમાં ૨૦ વર્ષથી રહેતા હોઈ બાળપણથી પાડોશી પણ હતા. શાળા- હાઈસ્કૂલનો અભ્યાસ દીવાન બલ્લુભાઈમા એક સાથે પુર્ણ કરેલ. આશા રોજ એક્ટીવા હોન્ડા લઈ કોલેજ આવતી અને અમિત તેની બાઈક પર રોજ કોલેજ આવતો. બન્ને યુવાન હૈયામાં જુવાનીના જોમ, જુસ્સો હતા અને એકબીજા પ્રત્યે લાગણી ધરાવતા હતા.આશા ૫.૬" ઉંચી, ગોરી પાતળી અને આકર્ષક હતી જોતાં જ દરેક ને ગમી જાય તેવી હતી. તેની સામે અમિત પણ