જીંદગી 2.0

  • 4.4k
  • 1.5k

જીંદગી.... 2.0મશહૂર પિક્ચર મેરા નામ જોકર નો હિટ ડાયલોગ છે કે સાહેબ જિંદગી એક સરક્સ છે, ત્રણ તબક્કાઓમાં વહેંચાયેલી છે, નાનપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આપણે બસ દરેક તબક્કા મા દુખ દર્દ છુપાવી હસતા રહેતા શીખવા નુ છે સર્કસ ના જોકર ની જેમ, એના આસું ક્યાં દેખાય છે એના હસતા ચહેરા પાછળ....અહીં હું એક એવા યુવાન ની જીંદગી ની વાત કહેવા માંગુ છું કે તેના જીવનમાં ઘણા ચડાવ ઉતાર આવેલા છે અને અનેક નિષ્ફળતા ઓ બાદ સફળતાના શિખરો સર કરેલા છે, તે યુવાન ની જીંદગી અલગ અલગ ગામ મા પસાર થઈ છે અને જવાની જવા ના આરે ઉભી છે, એક કરોળિયા