મોબાઈલની સફરે....

  • 2.6k
  • 1
  • 900

"મોબાઈલ" - ઘર, કપડા, મકાન પછીની માણસની જીવન જરૂરી વસ્તુ એટલે મોબાઈલ, અમુકને તો ઘર, કપડા, મકાન નહી હોઇ તો ચાલશે પણ મોબાઈલ! એતો હોવો જ જોઈએ. મોબાઈલ થતા લોકોને ઘરે જ ખાવા નું અને બીજી ઘણી બધી વસ્તુઓ મળી જાય છે. લોકો ક્યાં જાય છે, શુ ખાય છે, શુ પહેરે છે, શુ વિચારે છે એ બધું જ સોશ્યિલ મીડિયા પરથી ખબર પડી જાય છે. અત્યારના રસ્તા માટેનો ગાઈડ એટલે કે ગૂગલ મેપ, બધું જ કહી દે ક્યાં કેટલી ટ્રાફિક છે, ક્યાંથી જશોતો વહેલા પહોંચી જશો, ક્યાં કાર લઈ ને જઈ શકાતું નથી, તમારે નવા જવાના રસ્તા માં કેટલા ટોલનાકા