ચાઈનીઝ ભેળ

  • 14.6k
  • 2
  • 5.5k

એક ચકી હતી ને એક હતો ચકો . ચકી લાવે ચોખાનો દાણો, ચકો લાવે મગનો દાણો એની બનાવે ખીચડી.એય ને બેય નિરાંતે ખાય ,પાણી પીવે ને આનંદ થી રહે .ઝાડની ડાળ પર બેસી બેય પોતાના સુખ દુખની વાતો કરે ને આનંદથી રહે . એકદિવસ ની વાત છે .ચકા એ ચકી ને કહ્યું ચકી ચકી તારી કીટ્ટા ,મારે તારી સાથે નથી બોલવું,ચકી કહે કેમ ભઇ મેં શું કર્યુ ? મારી કંઈ ભુલ થઈ ગઈ ? તું કેમ આવું બોલે છે ? ચકો કહે બોલું જ ને વળી તું દરરોજ મને ખીચડી જ ખવડાવ્યા કરે છે બીજું કંઈ બનાવી જ નથી દેતી.ચકી