ઉધાર લેણ દેણ - 3

  • 4.1k
  • 2.2k

ભાગ ૩ અત્યાર સુધી તમે જોયું કે ગિરીશ અને શીલા મફત માં રામ ના પૈસે ફિલ્મ જોઈ ને ઘરે આવ્યા .પાછા ગિરીશ ભાઈ રામ ને ફિલ્મ ની ટિકિટ ના અને ત્યાં ખાધેલા પોપકોર્ન ના પૈસા રામ ને આપવા પણ જતા નથી . સાચે યાર આટલું કંજુસ માણસ હોતું હસે .પછી ગિરીશ અને શીલા સૂઈ ગયા,ત્યાં મીરા અને રામ હજી જાગતા હતા .મીરા એ રામ ને કીધું કાલે શીલા બહેન એતો પૈસા આપી દેશે મને જે તેમનો ફિલ્મ માં ખર્ચો થયો હોય તે. રામ એ કીધું અરે ના ના એમાં શું હવે આપડે રોજ એમ ને એમ ૫૦૦ વાપરી નાખતા હોય