સફર માં નવા જ હમસફર

  • 3.5k
  • 1.2k

મેં અત્યાર સુધીની સફરમાં હું સાપુતારા, મહાબળેશ્વર, લોનાવાલા, મલસેજઘાટ, ઉદયપુર, કચ્છ, ઇડર અને બીજી ઘણી-બધી જગ્યા મુસાફરીઓ કરી છે. મોટાભાગની મારી સફર મારા ભાઈ સાથેની જ હોય છે. આજે હું વાત કરું છુ મારા ઇડરના સફરની, ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે ઇડર ક્યાં આવ્યું, બીજાની તો ક્યાં વાત કરું મને જ નહોતી ખબર. ઇડર સાબરકાંઠા જિલ્લાનો એક તાલુકો છે. જ્યાં પોળો ના જગલો આવેલા છે જે આકર્ષણનું કેન્દ્ર છે. આ મારી સફર અલગ એટલા માટે હતી કેમ કે આ સફર માં મારા હમસફરઓ નવા જ હતા. જેમની સાથે હું પહેલા ક્યારેય ફરવા ગયો જ ન હતો. મારા મામા-માસી