મોર્ડન મહાભારતનો અર્જુન - 19 - છેલ્લો ભાગ

  • 4.5k
  • 1.4k

(19) કેમકે જેવો એ પોતાની કલ્પના ને બધાથી ઉપર ઉઠાવી ને આ શું થઇ રહ્યું છે તેના વિશે વિચારવા લાગ્યા કે તરત તેનું સુક્ષ્મ સરીર હવામાં ઉપર ઉઠવા લાગ્યું. અને આખો નજરો પોતાની આંખો નીચે આવવા લાગ્યો. અર્જુન પોતાની સમજણ શક્તિને વધુ ફેલાવીને થોડો સ્વસ્થ થયો અને હજુ આ જગ્યા થી ઉપર ઉઠવા લાગ્યો. એક ઉંચાઈ પર જઈને એ અટકી ગયો. અને એને જે જોયું એ જોઇને લગભગ સ્તબ્ધ થઇ ગયો...! બધા લોકો આશ્રમના મેઈન ધ્યાન ક્ક્ષમાં જ બેઠા છે. અને બધા શાંત અને ઊંડા ધ્યાનમાં લીન છે. પોતે પણ ત્યાંજ સર્જન ની બાજુ માં બેઠેલો છે. આ બધું જોઇને