મારા અનુભવો - 1 - એક દિવસ મારા રૂમમાં

  • 5.1k
  • 1
  • 2.2k

ઘર, જે રૂમ - રસોડું અને ઓસરી હોવાથી નથી બનતું પણ ઘરના, પરિવારના સભ્યો હોવાથી એ ઘર બને છે. અહીંયા તો ઘર હું પણ નથી કહી શકતો કેમ કે પરિવાર જોડેં નથી. કોઈને કહી પણ ના શકું કે હું ઘરમાં રહ્યુ છું કેમ કે એના માટે પણ રસોડું ઓસરી હોવું જોઈએ. તો વિચારી લ્યો હું ક્યાં રહ્યો હોઈશ. સાચી વાત, હું એક ચાર દીવાલની અંદર રહ્યુ છું. જેને આપણે રૂમ કહીએ છીએ.જેમ ફ્લેટમાં ચાર દીવાલોની બહારનું આપણા હકમાં નથી એમ જ મારા રૂમની બહારનું મારા હકમાં નથી. બસ દેખાય છે ચારે બાજુ તો એક જ કલરની દીવાલ.મારા રૂમની વાત કરું