અડધી રાત્રે

  • 3.8k
  • 1.5k

જીવનમા કયારેક ડરાવની ઘટના બનતી હોઈ અમારા સાથે પણ બનેલી. એ રોડ અમારા માટે જાણીતો અને કેટલીય વાર મોડી રાત્રે એ રોડ પરથી અમે પસાર પણથયેલા કયારેય આવી ઘટના ન ઘટી હતી. ગામના અમુક લોકો કહેતા કે આ રોડ વિચિત્ર એમની સાથે વિવિધ ઘટનાઓ ઘટેલી હોવાનો દાવો કરે અમે એમની બધી વાતો મજાકમા જ લેતા. કોલેજનો મિત્ર આકાશ એની મોટી બેનના લગ્ન હતા આકાશએ બધા મિત્રોને આમત્રંણ આપેલુ એમાં હું પણ સામેલ હતો. મને બરાબર યાદ DJ Night ના આગલા દિવસે સવારે 6 વાગે નિકુંજનો કોલ આવ્યો હતો પહેલી વાર તો મે કોલ ઉપાડ્યો જ નહી બીજી વાર કોલ આવ્યો