ઇકોમર્સ ક્યાંથી શરૂ થયું અને ક્યાં જઈ રહ્યું છે - પાર્ટ ૧...

  • 9.8k
  • 1
  • 3.6k

ઇકોમર્સ ક્યાંથી શરૂ થયું અને ક્યાં જઈ રહ્યું છેપાર્ટ ૧...ઈકોમર્સ એટલે વસ્તુ કે સેવા લેનાર અને વેચનારાઓ સાથે ઈન્ટરનેટના માધ્યમથી જોડાઈને ધંધો કરવો. મૂળ ઉદ્દેશ્ય હતું કે જેઓ સાથે વ્યક્તિગત મળીને ધંધો કરવો અઘરો અને મોંઘો પડે તેઓ સાથે ડિજિટલ માધ્યમે જોડાઈને ધંધો કરવો.Baazee.com કરીને એક વેબસાઇટ આવી વર્ષ 2000 માં, કે જ્યાં તમે વિવિધ પ્રોડક્ટ જોઈને એની બોલી લગાવી, જો વેચનાર એ કિંમતે સહમત થાય તો તો ઓર્ડર લઈ લેશે , તમારે પેમેન્ટ આપી વસ્તુ કુરિયર મારફતે મંગાવી લેવી. ત્યાં રિટેલર વેચવા આવ્યા, ગ્રાહક ખરીદે અને ધંધો થાય.લગભગ 70 સોદા ઓર્ડર માં કન્વર્ટ ન થાય કેમ?કુરિયર લેનારના એરિયામાં ડિલિવરી