હું અને કૃષ્ણ વાંસળી - 12 - લગ્ન શું છે?

  • 2.4k
  • 956

લગ્ન શું છે? “લગ્ન શું છે, દેવ?”“દેવી બે આત્માઓ કે મનનું એક તરંગમાં વહેવું એ લગ્ન છે. કયારેય પણ બેઆત્મા એક નથી થય શકતી”  “હા એક બીજા સાથે જોડાયને એ પોત પોતાનોવિસ્તાર કરે છે”“પણ શું એતો પ્રેમનું લક્ષણ નથી??”“હા આ પ્રેમ જ છે. પણ પ્રેમ જ્યારે શરીર, સમજ અને પરિસ્થિતીમા સાથેરહેવાનું વચન લે ત્યારે એ લગ્નમાં પરિણમે છે”“પ્રેમ એ વિકાસ છે, અભિવ્યક્તિ છે, આપવાની ભાવના છે, ત્યાગ કરવાની ઈચ્છાછે. યાદ રાખો પ્રિયે જે વ્યક્તિની સાથે રહીને કોઈ મુશ્કેલી નો અનુભવ ઓછોથવા લાગે ત્યારે સમજવું કે એ વ્યક્તિ ખરેખર તમને ચાહે છે” “પ્રેમ હંમેશા વિકાસજ કરાવે છે. જે વ્યક્તિ કે સંબંધ