અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 3

  • 2.9k
  • 1.2k

બસ ચલાવવા વાળા બસમાં પેસેન્જર ચડી જાય ત્યાં સુધી પુરી રાહ જોતા નથી એટલે હું બીજું બધું બાજુ પર રાખી એની બોટલ અને મારું રેગ્યુલર ટ્રેકિંગ બેગ જોડે લઈ બસમાં ઘૂસી ગયો. મારું ધ્યાન નતું. પણ બસમાં બેસવાની જગ્યા શોધતી નજરે મેં એ જ છોકરીને મારી જ સામે જોતી જોઈ. જાણે એ ઈશારામાં જ કહેતી હતી કે એને મારી જગ્યા એની બાજુમાં રાખી છે. હું અંદર અંદર જ એને આભાર કહેતો એની તરફ ગયો. એણે મારી જગ્યા બારી પાસે રાખી હતી. મને બારી પાસે બેસવાનો કોઈ શોખ તો નથી પણ કદાચ એને મન મને બારી પાસે બેસવું ગમતું હશે. મારે