ગ્રહ દશા - 3

(12)
  • 4.3k
  • 1.7k

નીલ ઘરે પહોંચ્યો પછી સરલા સાથે જોબ માટે આવતી કાલ થી જવાનું છે તેમ કહ્યું .સરલા નું એમ માનવું હતું કે એક વાર જુના શેઠ ને વાત તો કરો પણ નીલ એક નો બે ના થયો તે સંપૂર્ણ રીતે નવી જોબ અને નવી ઓફિસ માટે તૈયાર હતો .બીજે દિવસે રોજ કરતા વહેલા નીકળી ગયો. નવી ઓફિસે પહોંચી ગયો તો એના અને પ્યુન સિવાય કોઈ હતું નહિ. પ્યુન એ વેટીંગ એરિયા માં બેસાડ્યો અને વાંચવા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આપ્યું. તેને આજે ચા ની અધૂરપ સમજાઈ ..હવે એને મનુ ભાઈ ની ચા કે રાશિ ભવિષ્ય બંને વગર ચલાવવું પડે તેમ હતું ,કૈક