વીરાંગના નેત્રા - 6

  • 1.9k
  • 864

અવિનાશ ના પ્રશ્ન નો નેત્રા જવાબ આપતા કહે છે કે હું તારી સાથે જ છું ને હું હવે આ ચળવળ માં સફળતા મેળવી ને ઉતમ ના સપના ને સ્વીકાર કરીશ.બસ નેત્રા એ તો આ માની લીધું કે બસ તેના જીવન નુ એકમાત્ર ઉદ્દેશ આ ચળવળ ને ક્રાંતિ માં ફેરવવાનો છે.પરંતુ નેત્રા ને તેના પરિવારજનો આ ચળવળ માટે ના પાડે છે. કારણ કે તે હવે માં બનવાની હતી.અને પરિવાર માંથી કોઈ બીજું સદસ્ય ખૂટે તે લોકો હવે સહન નહી કરી શકે.પણ તેનો ભાઈ અવિનાશ નેત્રા ને આ માટે નિર્ણય લેવા આઝાદી આપે છે.ને તે તેનો જે નિર્ણય હશે તે સ્વીકારશે.નેત્રા હવે