ડરનો સાયો ગહેરો, આત્માનો પહેરો - 1

(13)
  • 4.4k
  • 5
  • 2.2k

આત્માનો પહેરોએક હિસ્ટોરિક હોરર થ્રીલર "મને યાર બહુ જ ડર લાગે છે... આ હવેલીમાં બહુ જ સન્નાટો છે યાર!" વિના બોલી પણ સ્વયોગ એ કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો. "અરે આ મારા ખાનદાનની એકલૌતી નિશાની છે... પપ્પા કોઈ કારણસર વેચી જ દેવાના છે એટલે જ તો એમને મને અહીં છેલ્લી વાર જોવા મોકલ્યો છે." સ્વયોગ બોલ્યો. "અરે પણ આ આટલી ડરાવણી કેમ છે?! જો તો ખરો, અંધારું પણ કેટલું છે! તું મારો હાથ છોડતો ના પ્લીઝ!" વિના એ સ્વયોગ નો હાથ પકડી લીધો અને એનાથી વધારે કરીબ આવી ગઈ. "પણ તું મને કેમ અહીં લાવ્યો છું!?!" વિના એ બેરુખીથી પૂછ્યું.