ભાઈ/ બેન........ શબ્દો મળે તો લખું તારી મારી વાત ..મળે છે ક્યાં કાગજ હવે આ ફોન ની દુનિયા માં પ્રત્ર લખું છું આજે...બે દિવસ પછી રક્ષાબંધન છે ફોન ની સ્ટેટસ બતાવે છે હવે બજાર માં પણ આવી ગઈ છે રાખી એ યાદ અપાવે છે પ્યાર ની ભાષા શીખવે છે આ સમય..મળવાની પરિભાષા શીખવે છે આ સમય ..ફરી કોઈ લઈ દે મને નાનપણનો સમય જે કોઈ ટેન્શન ન હતું ના કોઈ સિખાયત હતી કોઈ ખેતર ની મોજ ......રમકડાંની મોજ.......પપ્પા ની માર..... મમ્મી નો ગુસ્સો ..... કોણ હવે બચાવે છેઃ મને બોલ ......ટીવી જોવા માટે હવે કોની સાથે લડાઈ કરું બોલ...તારી ડાયરી