ચાલ જીવી લઈએ - 19

  • 2.9k
  • 1.1k

ચાલ જીવી લઈએ - ૧૯ " કેમ તું ધ્રૂજે છે પૂજા " ? ધવલએ કહ્યું. "અરે ના ના... એ તો બસ એમ જ હો ધવલ." " સારું સારું. બીજો કોઈ પ્રોબ્લેમ તો નથી ને તને ! " " અરે ના ના ધવલ.મને શું પ્રોબ્લેમ હોય." આમ ધવલ અને પૂજા વાતો કરતા જ લેક્ચર પૂરો કરે છે.થોડીવારમાં કોલેજનો સમય પૂરો થઈ જાય છે અને બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઘરે જવા માટે નીકળી પડે છે. પૂજા અને ધવલ પણ ઘરે જવા માટે નીકળી પડે છે. પૂજા પોતાની એક્ટિવા લઈને ઘરે જાય છે અને ધવલ લખનની ગાડીમાં ઘરે જાય છે. "