નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૯

  • 1.8k
  • 746

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૯ હું : મારી કઈ ચિંતા ન કરતી, તું તારી રીતે આગળ વધજે,ભણવામાં ધ્યાન રાખજે,બીજી કઈ ઉપાદી ન કરતી અને હા સ્પેશિયલી તારી દીદીનું ધ્યાન રાખજે. ચૂંટકી : તું કેમ આવું કહે છે ? હું : અરે કઈ નહીં. સારું ચાલ આવજે. ધ્યાન રાખજે. બાય... ચૂંટકી : (અસમંજસમાં) હા ......... બાય......... હું ત્યાંથી નીકળીને મારા રૂમપર આવું છું. આંખમાં આંસુના ટીપા અને દિલમાં દર્દ સાથે બેઠો હોવ છુ. મગજમાં તો ઘણા બધા વિચારો આવતા હતા. આ કરી નાખું , તે કરી નાખું વગેરે. પણ મારાથી હવે થાય પણ શું !? જે થવાનું હતું