શરત - 2

(16)
  • 4.1k
  • 1
  • 2.3k

(મમતાબેન અને સુમનબેન બંને પ્રાંગણમાં બેઠાં અને મમતાબેને વાતનો દોર સાધતાં આદિ અને સુમનબેનની દિકરીનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.) _____________________________ પ્રસ્તાવ સાંભળી સુમનબેન અસમંજસમાં પડી ગયાં. એમનાં ચહેરાનાં ભાવ કળી મમતાબેન બોલ્યાં, "વાંધો નહીં. પહેલાં તમે દિકરીની ઇચ્છા જાણી લો, પરિવાર સાથે વાત કરો પછી બધાંની સહમતી હોય તો જ આગળ વધશુ. મેં પણ હજી આદિ સાથે વાત નથી કરી. હું આદિની માહિતી લખીને લાવી છું." એ સુમનબેનને એક કાગળ આપતાં બોલ્યાં. "હા, એ તો છે. બધાંની મંજૂરી જરૂરી છે જ પણ પહેલાં તમારા આ