કપાયેલી - પાંખ

(21)
  • 4.3k
  • 1
  • 1.7k

"કેમ આજે વહેલી આવી ?" આ પ્રશ્ન તેની સાસુ નો હતો.કપિલા બા આમ તો નવરા આખો દિવસ લોકો ની અને તેની વહુ સરોજ ની પંચાત જ કરવાની. સરોજ આજે જોબ થી વહેલી આવી તો પણ સવાલ ઉભો અને જો મોડી આવી હોય તો ઘરના બધાજ પ્રશ્ન પૂછે "આજે કેમ મોડું થયું ?" અને આવી ને ઘરકામ તો કરવાનું જ સવારે છોકરા થી લઇ બધા નું જમવાનું પણ .પછી પાછું બાળકો નું લેસન અને પતિ દેવ નું ફાવતું ભોજન બે મુખ્ય કામ તો ખરા. "બા, આજે ચિન્ટુ ની સ્કૂલ માં જવાનું છે એટલે વહેલી આવી" " એટલે વહુ બા નો પગ