ભણતરનું મહત્વ

(12)
  • 52.7k
  • 6
  • 21.2k

ભણતરનું મહત્વ (નાટિકા) મગું ડોશીમા: અરરર... શું કરું આ તાવથી, હું કંટાળી ગઈ છું.. (ધુર્જતા આવજે બોલે છે.) અલી રીના વહુ.. સાંભળતી નથી બે ગોદડા ઓઢાડ. રીના વહુ: શું છે ?ચૂપચાપ પડ્યા રહો ને! નવરા બેઠા તો આખા ગામની પંચાત કરો છો, મને રોટલા ઘડતા કરતા ઊભી કરો છો, કેટલી વખત ઉભી થઉ, મને પણ થાક લાગે છે તમારે તો નવરા બેઠા બૂમો જ પાડવી છે મારે પાસે ટાઈમ ક્યાં છે ? રઘુ : છાપુ વાંચતા બોલ્યા , અલી તારે શું છે? કે મારી માની પાછળ પડી છે કે મારી માને છણકા કરી રહી છે સેવા તો કરવી જ પડે