જીવનમાં મોબાઇલ કે મોબાઇલ જ જીવન?

  • 4.4k
  • 1
  • 1.9k

Alexa Where is Statue of Unity??,Alexa what is meaning of Hexagon??,Alexa.....O my God આવા તો હજારો સવાલો બાળકો Alexa ને પુછતા હશે.કયારેક તો આપણા જુના દિવસો યાદ આવે કે સ્કુલ માં જયારે કોઈ વિષય પર લખવાનું હોય તો અમે બધીજ બુકસ ,સમાચાર પેપર મા શોધતા કે કયાક થી સારી માહિતી મળે ને લખી એ ને હવે તો છોકરાઓ તરત જ Google પર Search ચાલુ કરી દે...આ બધુ જોતા એવું લાગે કે આપણે મોબાઇલ ને એકસેસ નથી કરતાં પણ એ આપણને જરૂર એકસેસ કરે છે ને તમારી રજેરજ ની માહિતી પણ એની પાસે હોય છે.સાચી વાત ને..સમય ટેકનોલોજીનો યુગ છે. ૨૧