અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 2

  • 3k
  • 1.4k

હું તરત પછીનું સ્ટેન્ડ છોડી એના પછીના સ્ટેન્ડ સુધી એકધારો દોડી ગયો હતો. આશરે 1 કિલોમીટર તો ખરું જ. બસ સ્ટેન્ડ મા અમુક લોકો મને દેખાયા. હું ખૂબ ગભરાયેલો, થાકેલો અને ઉતાવળ મા હતો એટલે મેં સીધો બસસ્ટેન્ડમાં ઉભેલા પેસેન્જરોને થોડે જ દૂર થી બૂમ આપી કે મને એ સીધો ઉપર જ ખેંચી લે. હું સીધે સીધો બસ જ્યાં આવીને ઊભી રહે એ જગ્યાએ જ ધસી ગયો. ત્યાં લગભગ મારી જ ઉંમરની એક છોકરી હતી. એણે મને હાથ આપ્યો અને ઉપર ખેંચી લીધો. હું બસ સ્ટેન્ડ મા એ જગ્યાએ થી ઘૂસ્યો જ્યાં કોઈ બસ આવીને ઊભી રહે છે. અને જો