નારી શક્તિ, પ્રકરણ- 25 (બ્રહ્મવાદીની રોમશા)[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 25 બ્રહ્મવાદીની રોમશા, આ પ્રકરણમાં આપ સર્વેનું અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋષિ વાગામ્ભૃણી દેવી ભાગ-૨, માં વાણીની શક્તિ , વાણીની મહત્તા વગેરેનું ગાન કરતું સૂક્ત જોયું. આ પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન બ્રહ્મવાદીની રોમશા કે જેણે ઋગ્વેદના સમયમાં પોતાની નારી શક્તિ નો પરિચય આપીને અન્યાય અને અત્યાચાર સામે લડવાની તાકાત બતાવી હતી. પુરુષ પ્રધાન સમાજમાં નારીની મહત્તા નું પ્રસ્થાપન કર્યું હતું.એ વિશેની કથા અહીં પ્રસ્તુત કરવામાં આવે છે.આપ સર્વેને એ જરૂર વાંચવી ગમશે એવી અભિલાષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર !!માતૃ ભારતી ટીમનો પણ