વાત એક રાતની - ભાગ ૧૦

(30)
  • 5.4k
  • 2.6k

મેં ગભરાતા ગભરાતા વાતને બનાવવાની કોશિશ કરી. "આઈ મીન કે વિરમગંજ સ્ટેશન સુધી તો હું જાગતો હતો, ત્યાં સુધી તો મેડમ પોતાની સીટ ઉપર જ હતી. એના પછી નું ના કહી શકું કારણ કે હું પછી સૂઈ ગયો હતો." તેણે મને તાકી તાકીને જોયો એ એસી કમ્પાર્ટમેન્ટમાં મારા કપડાની અંદર મને ગરમ ગરમ ફીલ થઈ રહ્યું હતું. પછી તે ત્યાંથી બીજા ડબ્બામાં નિહારિકાની તલાશ કરવા માટે જતો રહ્યો. મેં એ શ્વાસ ક્યારની રોકી રાખેલી હતી એ હવે બહાર કાઢી. સિતનાં કિનારા ઉપર રાખેલી પાણીની બોટલ માંથી બે ઘૂંટ પાણી પીધું. કમ્પાર્ટમેન્ટના બીજી બાજુએ આંટીને આજુબાજુ બીજી સ્ત્રીઓએ ઘેરી લીધી હતી