મોર્ડન મહાભારતનો અર્જુન - 18

  • 3.1k
  • 1.1k

(18) હું તમને જે સમજાવવા માંગતો હતો એ બધું આ પ્રશ્ન ના જવાબ માં આવી જશે. અત્યાર શુધી તમે તમારા ચક્રો ને વશ માં કરીને તમારી યોગ શક્તિથી તમારી મનની શક્તિઓ ને થોડી ગણી વશ કરી છે બરાબર. સૌ એ પોતાનું મો હલાવી ને હા પાડી. પણ જો હું તમને કહું કે યોગ અને ધ્યાનથી તમે તમારા ચક્રો અને ઇન્દ્‌રિયો ને પણ વશ કરી શકો છો અને તમારી ઇન્દ્‌રિયોના અદભૂત ઉપયોગથી તમે આ દુનિયા પર જાદુ કરી શકો છો જાદુ.! પણ એ બધું આમ ચપટી વગાડતા થઇ જાય એવું સેહલું નથી.! એના માટે તમારે વેઠ કરવી પડે વેઠ. એટલે કે