મોર્ડન મહાભારતનો અર્જુન - 16

  • 3.3k
  • 1.3k

(16) (યોગના અદભૂત ચમત્કારો) એક દિવસ સમી સાંજે પોતાના ધ્યાન ના અધ્યાયો પુરા કર્યા પછી રોજની પેલી રૂમમાં જ ભરાઈ રહીને ટાઇમપાસ વાળી ગેમો રમીને થાકેલા સર્જનની જીદ ના લીધે અર્જુન અને તેમના ત્રણ-ચાર મિત્રો નીજીકમાં ટ્રેકિંગ માટે નીકળ્યા છે. અર્જુન પેહલા તો બધાને પોતની પેલી ઝરણા પાસે ની જગ્યાએ લઇ જાય છે અને બધાને પોતાના અનુભવો અને આ જગ્યાની આસપાસ નો નજરો વર્ણવ્યા. અને પોતે અહી ધ્યાન અને સંગીતમાં મગ્ન થઇને આખી આખી રાત બેસી રહે છે..! એવું સર્જને બધાને કહ્યું પણ કોઈને પણ વિશ્વાસ ન આવ્યો..! અને હા, અર્જુન પોતે કંઈક બોલે એના પેહલા પેલા બંગાળી બાબુ બોલી