મોર્ડન મહાભારતનો અર્જુન - 14

  • 3k
  • 1
  • 1.3k

(14) (ધ્યાન મિસન પર જવાની તૈયારી) અર્જુન તેની સાથે સર્જન અને મેહુલને ધ્યાનના એડવાન્સ કોર્સ માટે હિમાલયના પેલા આશ્રમ પર જે યોગેસ સરે જણાવેલ છે ત્યાં લઇ જવા તૈયાર કરે છે. સર્જનને તો આ વસ્તુમાં હવે મજા પડી છે અને થોડું વધુ કંઈક શીખવું છે એટલે એ તેના ઘરના બધાને સમજાવી પણ આવ્યો છે. પરંતુ મેહુલ જે ચાહે તો પણ આવી ન શકે એવું લાગે છે..! મેહુલને પોતાને પણ થોડી ગણી ખિચકાટ છે ત્યાં આવવા કેમ કે પેહલાજ યોગેસ સરે કહી દીધું કે ત્યાં મોબાઈલ કે ઈન્ટરનેટ અલાઉડ નથી અને પુરેપુરા કોર્સ દરમિયાન તમારે અહી નો એટલે કે ઘર અને