મોર્ડન મહાભારતનો અર્જુન - 13

  • 3.2k
  • 1.2k

(13) (કોલેજમાં મહાભારતનો સામનો) યોગા શિબિર પુરા થયાને થોડા જ દિવસો થયા છે અર્જુન અને તેના મિત્રો હજુ સુધી તો નિયમિત યોગાભ્યાસ અને ધ્યાન કરી રહ્યા છે પણ ન જાણે કેટલા દિવસ સુધી આ ધ્યાન અને યોગનો સાથ આપી શકશે આ લોકો. કોલેજ માં હમણાં ની ખુબ શાંતિ વર્તાઈ રહી છે બધા ક્લાસ્ નિયમિત થઇ રહ્યા છે અને કોઈ ન્યુસન્સ પણ હમણાનું નથી. પણ તોય અર્જુનનું મન કંઈક કહી રહ્યું હોય તેમ આજે એ થોડો વ્યાકુળ દેખાય છે..! ‘કેમ અર્જુન તારૂં મુડ નથી લાગતું આજે કોલેજ માં..?’ સંજના એ તેની સામેની બેંચ માંથી ઈશારો કરતા કહ્યું. ‘ના બસ એમજ. ઇટ્‌સ