મોર્ડન મહાભારતનો અર્જુન - 11

  • 3.1k
  • 1.3k

(11) (કુદરત નું સાનિધ્ય) આજે ખુબ મજા પડી ગયી હતી એક તો અર્જુન તેના મિત્રોને થોડું ગણું સમજાવી શક્યો તેના મનની મુજવણને, અને એમાં પણ હવે બસ કાલ ના દિવસ પછી ધ્યાન નો વધુ ઊંડાણ પૂર્વક સમજણ લેવા ક્યાં અને ક્યારે જવું એ કાલે યોગેશ સર કેહવા ના હતા એટલા માટે. અર્જુન એક બાજુ તો ખુબ ખુશ હતો કે તેને આ બધી વસ્તુઓથી તેના સપનાઓ અને તેને થતા ઈશારાઓ ને સમજી શકશે, પણ હજુ તેના મનમાં જે વાત ખુંચે છે તે છે તેની આજુબાજુ ની લાઈફ. હા, જે રોજબરોજ અર્જુનની જીંદગી કે પછી એમ કહો ને કે એની માનશીક તકલીફ