મોર્ડન મહાભારતનો અર્જુન - 10

  • 3.3k
  • 1
  • 1.3k

(10) એટલે આનો મતલબ મેં એવી રીતે કર્યો છે કે જો મન તમારા પર હુકુમ ચલાવશે તો તમારે ગુન્હા ના રસ્તા પર પણ જવું પડશે, અને જો તમે મનને વશ કરી લેશો તો પછી હરએક કામમાં ભગવાન તમારી સાથે હશે. મને મારા જીવન નો રસ્તો મળી ગયો છે અને હું એજ રસ્તે ચાલવા નો છું. યોગ અને ધ્યાન થી ફક્ત ધર્મ અને ધાર્મિક ચેન્જ લાવી સકાય તેમ છે એવું નથી પણ ધ્યાન થી તમે સમાજ માં પણ પરિવર્તન લાવી શકો છો અને હું એ લાવી ને રહીશ. અને તેના માટેજ હું તમને મારા આ મિસન માં સામેલ થવા માટે કહી