મોર્ડન મહાભારતનો અર્જુન - 5

  • 3.2k
  • 1.4k

(5) સવારમાં ૬.૦૦ વાગે અર્જુનની મમ્મી દૂધ લેવા જાગી હોય છે, અને રસોડા માંથી બધું કામ પતાવીને જેવી હોલમાં આવે છે એવીજ અર્જુનના બેડરૂમ તરફ નઝર પડી. ‘હજુ સુધી લાઈટ ચાલુ છે?’ ‘અર્જુન ...અરે ઓ અર્જુન’ રૂમ નો દરવાજો ખોલતા મમ્મી બોલી. ‘અરે આતો સુઈ ગયો છે...! લાવ લાઈટ બંધ કરી દઉં’ આજે શનિવાર છે અને આજના દિવસે અર્જુનના મમ્મી-પપ્પા નો ઉપવાસ હોવાથી ખાસ કઈ કામ હોતું નથી એટલે અર્જુનની મમ્મી થોડી વાર માટે સુઈ જવા તેના રૂમ તરફ જાય છે. જેવા સવારના ૭.૦૦ વાગે છે કે અર્જુનના પપ્પાના મોબાઈલમાં સેટ કરેલા અલાર્મ નો કુકડો કુકડે-કુક, કુકડે-કુક કરી બધાની સવાર