આનું નામ દોસ્તી

  • 4.6k
  • 1.5k

                                 "આનું નામ દોસ્તી " "મુસ્લિમ આંતકવાદી દ્વારા હિન્દૂ યુવાન ની કરપીણ હત્યા " સમાચાર ચેનલ વાળો એક જ વાત ને દસ વાર અલગ અલગ રીતે બોલતો હતો અને બતાવતો હતો. હસમુખ લાલ પોતાના પુત્ર હરિ ને બોલાવી ને કહેવા લાગ્યા ." જો, તું પેલા આફતાબ જોડે રખડ્યા કરે છે ને ?...TV પર જે બોલ્યા તે સાંભળ અને એનો સાથ છોડી દે ..."" પપ્પા, આ TV વાળા લોકો માં વૈમનસ્ય ફેલાવા નું કામ કરે છે.તેમની TRP માટે તે નોર્મલ ન્યૂઝ ને પણ મસાલેદાર બનાવી બતાવે