સક્રિય અને આરોગ્યપ્રદ વૃધ્ધાવસ્થા વિશે

  • 4.6k
  • 1
  • 1.9k

સક્રિય અને આરોગ્યપ્રદ વૃધ્ધાવસ્થા વિશે: વૃદ્ધત્વ ની વિભાવના માનવીની છે.માનવી કૌટુંબિક અને સામાજિક પ્રાણી હોવાથી સામાન્ય રીતે લાંબું આયુષ્ય ભોગવે છે.જેમ‌ સૂર્યાસ્ત પછી પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે, તેમ વૃદ્ધાવસ્થા એટલે જીવનસંધ્યા પછી જીવન માં ફેલાતો અંધકાર એમ કહી શકાય. વૃદ્ધાવસ્થા એટલે જીવન નો અંતિમ તબક્કો. મૃત્યુ એ જીવન નું અંતિમ સત્ય છે.જેનો જન્મ તેનું મૃત્યુ.जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।।2.27।। जिसने जन्म लिया है उसका मरण ध्रुव निश्चित है और जो मर गया है उसका जन्म ध्रुव निश्चित है इसलिये यह जन्ममरणरूप भाव अपरिहार्य है अर्थात् किसी प्रकार भी इसका प्रतिकार नहीं किया जा